Tổng quan Patel Pragati Mandal
શ્રી પટેલ પ્રગતિ મંડળની સ્થાપના - મગનબાગ, લોઅર પરેલ, મુંબઈ. આદ્યસંસ્થાપક શ્રી માધવજીભાઈ જીવણભાઈ પટેલ (પ્રમુખશ્રી 1952 થી 1970) શ્રી નાથુભાઈ ડાહ્યાભાઈ પટેલ (પ્રમુખશ્રી 1971 થી 2007) .શ્રી પટેલ પ્રગતિ મંડળ ની સ્થાપના 15 ઓગસ્ટ 1952 ના રોજ થઇ હતી.શ્રી પટેલ પ્રગતિ મંડળની પ્રથમ વાર્ષિક સાધારણ સભા. સમારંભના પ્રમુખશ્રી લાલુભાઈ મકનજીભાઈ પટેલ. માજી ધારાસભ્ય, મુંબઈ.
Xem thêm